જો પૉલિસી ધારક સારવારના સમયે મૃત્યુ પામે તો સ્વાસ્થ્ય વીમા હેઠળ દાવાની રકમ કોણ મેળવશે?

PrintPrintEmail this PageEmail this Page

કેશલેસ મેડીક્લેમ સેટલમેન્ટમાં, તે નેટવર્ક હોસ્પિટલ સાથે સીધું સેટલ કરવા માં આવે છે. એવા કિસ્સામાં કે જ્યાં કેશલેસ સેટલમેંટ ની સુવિધા ના હોય, એમાં દાવાની રકમ પોલિસી હોલ્ડરના નોમિનીને ચૂકવવામાં આવે છે.

જો પૉલિસી હેઠળ કોઈ નોમિની નથી તો, વીમા કંપની દાવા ની રકમની વહેંચણી માટે અદાલતમાંથી ઉત્તરાધિકાર પ્રમાણપત્ર લાવવા નો આગ્રહ કરશે. વૈકલ્પિક રીતે, વીમાદાતા મૃતકના આગામી કાનૂની વારસદારને ચુકવણી માટે અદાલતમાં દાવાની રકમ જમા કરી શકે છે.


Download Motor Policy

Feedback