ત્રીજો પક્ષ સંચાલક (થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર) કોણ છે?

PrintPrintEmail this PageEmail this Page

થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (સામાન્ય રીતે ટી.પી.એ. તરીકે ઓળખાય છે) આઈઆરડીએ (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા મંજુરી અપાયેલ વિશેષ આરોગ્ય સંભાળ સેવા પ્રદાતા છે. એક ટી.પી.એ વિવિધ સેવાઓ વીમા કંપની ને પૂરી પાડે છે, જેમ કે હોસ્પિટલો સાથે નેટવર્કીંગ, કેશલેસ હોસ્પિટલમાં દાખલ થવાની વ્યવસ્થા તેમજ દાવાઓની પ્રક્રિયા અને સમયસર પતાવટ.


Download Motor Policy

Feedback