IFFCO - ટોકિયો જનરલ ઇન્શ્યોરન્સનું માલિક કોણ છે?

PrintPrintEmail this PageEmail this Page

IFFCO-ટોકિયો એ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર કો-ઓપરેટીવ (IFFCO) અને એના સહયોગીઓ અને ટોક્યો મરીન અને નીચીદો ફાયર ગ્રુપ જે જાપાન ની સૌથી મોટું સૂચીબદ્ધ વીમા ગ્રુપ છે, એના વચ્ચે સંયુક્ત સાહસ છે. IFFCO-ટોકિયો જનરલ ઇન્શ્યોરન્સના 63 'સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ્સ' અને 120 પાર્શ્વીય પ્રસાર કેન્દ્રો અને 255 વીમા કેન્દ્રોના વિશાળ નેટવર્ક સાથે આખા ભારતમાં હાજરી છે.


Download Motor Policy

Feedback