દાવો દાખલ થયા પછી પૉલિસી કવરેજનું શું થાય છે?

PrintPrintEmail this PageEmail this Page

દાવો દાખલ કર્યા અને સેટલ થયા પછી, પૉલિસી કવરેજ સેટલમેન્ટ પર ચૂકવવામાં આવેલી રકમ દ્વારા ઘટાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે: જાન્યુઆરીમાં તમે વર્ષ માટે રૂ. 5 લાખના કવરેજ સાથે એક પૉલિસી શરૂ કરો છો. એપ્રિલમાં, તમે રૂ. 2 લાખનો દાવો કરો છો. હવે મે થી ડિસેમ્બર સુધી તમારા માટે ઉપલબ્ધ કવરેજ શેષ રહેલું રૂ. 3 લાખનું રહેશે.


Download Motor Policy

Feedback