એજન્ટ અને બ્રોકર વચ્ચે શું તફાવત છે?

PrintPrintEmail this PageEmail this Page

એજન્ટ્સ વીમા કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે અને તે જે તે વીમા કંપનીના ઉત્પાદનોને જ વેંચે છે. જ્યારે વીમા બ્રોકર્સને એકથી વધુ વીમા કંપનીઓના ઉત્પાદનો વેચવાની મંજૂરી અપાયેલી હોય છે.


Download Motor Policy

Feedback