ખાનગી કાર માટેના પ્રીમિયમ રેટિંગ નક્કી કરવાનાં પરિબળો કઈ છે?

PrintPrintEmail this PageEmail this Page

ખાનગી કાર માટે પ્રીમિયમ રેટિંગ નીચેના પરિબળો પર આધારિત છે:

  • વીમાકૃત જાહેર કરેલ મૂલ્ય (IDV)
  • વાહનની ક્યુબીક કેપેસિટી
  • ભૌગોલિક ઝોન
  • વાહનની ઉંમર

Download Motor Policy

Feedback