અરજી કર્યા પછી પૉલિસી મને કેવી રીતે મળશે?

PrintPrintEmail this PageEmail this Page

તમને ઇમેઇલ દ્વારા પૉલિસી દસ્તાવેજ પ્રાપ્ત થશે અને તે જ દસ્તાવેજની હાર્ડ કૉપિ પણ કુરિયર દ્વારા તમારા ભારતીય સરનામા પર મોકલવામાં આવશે. ઓનલાઈન પૉલિસીઓના કિસ્સામાં, સોફ્ટ કોપી વીમાધારકના રજિસ્ટર્ડ ઈ-મેલ આઇડી ઉપર મોકલવામાં આવશે.


Download Motor Policy

Feedback