શું આરોગ્ય વીમા યોજના હેઠળ માતૃત્વ / ગર્ભાવસ્થા સંબંધિત ખર્ચાઓ આવરી લેવાય છે?

PrintPrintEmail this PageEmail this Page

ના. માતૃત્વ / ગર્ભાવસ્થા સંબંધિત ખર્ચ આરોગ્ય વીમા યોજનામાં આવરી લેવામાં આવતા નથી. જો કે, એમ્પ્લોયર દ્વારા જૂથ વીમા યોજનામાં ક્યારેક-ક્યારેક માતૃત્વથી સંબંધિત ખર્ચ આવરી લેવામાં આવે છે.


Download Motor Policy

Feedback