પ્રીમિયમ ચૂકવો

ઓનલાઇન પ્રીમિયમની ચુકવણી

અમારી ઓનલાઇન પ્રીમિયમ ચુકવણી સેવાઓ ની મદદ થી થોડા ક્લિક્સમાં રીન્યુ પોલિસીની સવલત શોધો. અમે ઑન-લાઇન રીન્યુને ઝડપી અને સરળ બનાવ્યું છે. તમેં બધું જ જુઓ. તમારે તમારા પ્રીમિયમની ઓનલાઇન ચૂકવવણી શરૂ કરવાની જરૂર છે.

આ માટે પ્રીમિયમ ભરો:
મોબાઈલ પોર્ટલ

તમારી મોબાઈલ પૉલિસીને અમારા મોબાઈલ પોર્ટલ મારફતે આગળ વધારો, જે ios, એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને સિમ્બાયન ફોનથી એક્સેસ કરી શકાય છે.

લિંક મેળવવા માટે RENEW ટાઇપ કરી 575758 પર મેસેજ કરો

શાખા પર

અમારી શાખામાં તમારું સ્વાગત કરીને અમારા સ્ટાફ મેમ્બર્સ ને ખુશી થશે, શું તમે તમારી પોલિસી ઇશ્યૂ કરતી શાખા ખાતે વ્યક્તિગત પ્રીમિયમ ચૂકવવાનું નક્કી કરશો.

અમારા ઓફિસ ના સમય અને શાખા સ્થાનો ની માહિતી માટે અમારા શાખા લોકેટરનો ઉપયોગ કરો.

પોસ્ટ દ્વારા

વૈકલ્પિક રીતે, તમે ચેક / ડ્રાફ્ટને અહીં મેઇલ કરી શકો છો:

ધ રીટેન્શન વર્ટિકલ,
ઇફકો ટોકિયો જનરલ ઇન્સ્યોરન્સ કં.લીમીટેડ.

ઇફકો ટાવર,4 અને 5 મો માળ,
પ્લોટ નં-3,સેક્ટર 29,
ગુરૂગ્રામ-122001,હરિયાણા

PrintPrintEmail this PageEmail this Page

ઇફકો-ટોકિયો મા અમે માનીએ છીએ કે ટાઇમ એ કિંમતી છે. અને તેથી જયારે તમારું પ્રીમીયમ ચુકવવાનું હોય ત્યારે અમે તમને પ્રીમિયમની ચૂકવણી પસંદ કરવા માટે સુપર અનુકૂળ વિકલ્પોની શ્રેણી આપીએ છીએ. ચુકવણી પ્રક્રિયા સ્માર્ટ અને અનુકૂળ છે કે નહી તેની ખાતરી કરવા માટે અમે ભારે દુઃખાવો સહન કર્યો છે.ભલે પછી તે ઓનલાઇન ચુકવણી હોય અથવા તમાર મોબાઇલ ફોન દ્વારા થયેલ હોય. શું વધુ છે, અમારી પાસે બહુવિધ શાખાઓ છે અને દરેક જગ્યા એ સુવિધા માટે સરળ સ્થિત ડ્રોપ બોક્સ મુકેલા છે, તમેં વ્યક્તિગત રીતે ચૂકવણી કરવાનું પસંદ કરી શકો છો અથવા; તમે પોસ્ટ અથવા મેઇલ દ્વારા પણ અમને તમારી ચુકવણી મોકલી શકો છો.


Download Motor Policy

Feedback